બ્લોગ વિશ્વમાં હવે તો લાગે છે રોજ એક નવ બ્લોગ ઉમરાશે, દોસ્ત સલીમે એક બ્લોગ ઉજાસ શરૂ કર્યો છે, બીજો બ્લોગ અમારી સુવાસ ટીમે સમાચાર સાર નામે શરૂ કર્યો છે, અમારો આશય છે કે શિક્ષણ ક્ષેત્રે પછાત લધુમતિ કોમ એટલે કે મુસલમાનોને શિક્ષણ પ્રતિ આકર્ષવામાં આવે, આધુનિક શિક્ષણ પ્રતિ તેમનું ઓણમાયું વર્તન બદલાય એવા પ્રયત્નો કરવામાં આવે, આ જ આધારે અમુક વિશેષ પ્રકારના સમાચાર અને બોધદાયક વાતો સમાચારસારમાં પ્રગટ કરવાનો વિચાર છે. આશા છે કે દરેક તરફથી સારો પ્રતિસાદ મળશે.
No comments:
Post a Comment