Tuesday, December 14, 2010

શાકાહારી વ્યક્તિઓમાં માનસિક અસંતુલન સર્જાવાનું જોખમ વધુ

માત્ર શાકાહારી ભોજન આરોગતા લોકો ચેતી જજો. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આવી વ્યક્તિઓમાં માનસિક અસંતુલન સર્જાવાનું જોખમ વધારે હોય છે. કારણ કે જેઓ માત્ર શાકાહારી ખોરાક આરોગે છે તેમનામાં dementia (ચિત્તભ્રંશ, ગાંડપણ) અને અલ્ઝાઇમર થવાનું જોખમ વધી જાય છે, કારણ કે આવી વ્યક્તિઓમાં સમયાંતરે વિટામિન B-12ની ઉણપ સર્જાવા લાગે છે. આવા લોકો શેલફિશ, માંસ, ઇંડા, દૂધ કે દૂધની બનાવટોમાંથી વિટામિન B-12 મેળવી શકે છે.

કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ પ્રવીણ ગુપ્તા આ વિશે માહિતી આપતા જણાવે છે, "વિટામિન B-12ની ઉણપ વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો સર્જે છે અને વિકાસાત્મક યાદશક્તિમાં થતો ઘટાડો તેના રોજબરોજના કાર્યો પર અસર પહોંચાડે છે." તેમના જણાવ્યા પ્રમાણે, "ભારતની મોટાભાગની વસતી શાકાહારી હોવાથી તેમજ અહીં દૂધનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટી રહ્યો હોવાથી તેમનામાં dementia (ચિત્તભ્રંશ, ગાંડપણ) થવાનું વલણ વધુ જોવા મળે છે."

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ની માહિતી પ્રમાણે વર્ષ 2000માં ભારતમાં અંદાજે 3.5 મિલિયન લોકો અલ્ઝાઇમર અને ડિમેન્શિઆથી પીડાતા હતા.

ડોક્ટર ગુપ્તા જણાવે છે, "વિટામીન B-12ની ઉણપને કારણે યાદશક્તિ ગુમાવનારા અને અન્ય નજરે પડતાં લક્ષણો ધરાવતા દર્દીઓમાં દર મહિને અમે 40ની ઉંમરના લગભગ 30 દર્દીઓ જોઇએ છીએ."

પરિવારના સભ્યોના નામ ભૂલી જવા, જે-તે કાર્યનો દિવસ ભૂલી જવો, વારંવાર ગુસ્સે થઇ જવું, માનસિક તણાવમાં રહેવું વગેરે મેન્ટલ ડિસઓર્ડરના સામાન્ય લક્ષણો છે. આ રોગનું નિદાન સામાન્ય બ્લડ ટેસ્ટથી થઇ શકે છે.

WHOની ગણતરી પ્રમાણે વિશ્વભરમાં અંદાજે 18 મિલિયન લોકો અલ્ઝાઇમરથી પીડાય છે અને વર્ષ 2025 સુધીમાં આ સંખ્યા લગભગ બમણી થઇ શકવાની સંભાવના છે

http://sandesh.com/sandesh_article.aspx?newsid=245946

Wednesday, November 03, 2010

ફક્ત એક વિચારધારાનો પ્રસાર કરવાથી રાજદ્રોહનો ગુનો નહીં થાય

ફક્ત એક વિચારધારાનો પ્રસાર કરવાથી રાજદ્રોહનો ગુનો નહીં થાય. આ અંગે હાલમાં દેશના ગૃહપ્રધાન, ચિદમ્બરમે પણ સ્પષ્ટતા કરી છે. અરુંધતી રોય સામે આઝાદ કાશ્મીરને ટેકો કરવાના પ્રસાર સંબંધે રાજદ્રોહનો ગુનો કેમ ન લગાવ્યો તેવા સવાલના જવાબમાં એમણે જણાવ્યં કે જ્યાં સુધી કોઈ સીધી હિંસાના બનાવ બને નહીં ત્યાં સુધી આવો પ્રસાર સહ્ય જ કહેવાય અને રાજદ્રોહનો ગુનો લગાડવો ઉચિત નથી. જસ્ટિસ ભગવતીએ પણ તે મતલબનો ચુકાદો આપ્યો છે
http://sandesh.com/sandesh_article.aspx?newsid=236747
અમિત શાહને મળ્યા તો નક્સલવાદના આરોપીને પણ જામીન મળવા જોઈએ

Friday, October 15, 2010

માલ ખર્ચ કરો, ઈબાદતનો સવાબ મેળવો

હઝરત શાહ અબ્‍દુલ અઝીઝ રહ. ફરમાવે છે કે માલ ખર્ચ કરવો સાત રીતે ઇબાદત છે,
(૧) ઝકાત, ઉશ્‍ર અદા કરવાં.
(ર) સદકએ ફિત્ર.
(૩) નફિલ ખયરાત, મહેમાની, હદીયો, કરજદારોની મદદ કરવી.
(૪)વફક, મસ્જિદો - મુસાફરખાના, પ્‍ુલ બનાવવા વગેરે.
(પ) હજ્જ, ફરજ કે નફિલ અદા કરવી, કોઇ બીજાની હજમાં સવારી અથવા ખાધા ખોરાકીથી મદદ કરવી.
(૬) જિહાદમાં ખર્ચ કરવો,
(૭) જેમનું ભરણ પોષણ આપણા જિમ્‍મે છે, તે પુરું કરવું.

Wednesday, October 06, 2010

''તુલસીદાસે કેમ ન લખ્યું કે રામમંદીર તૂટ્યું?’’: જસ્ટિસ ખાન - observations of justice khan - www.divyabhaskar.co.in

''તુલસીદાસે કેમ ન લખ્યું કે રામમંદીર તૂટ્યું?’’: જસ્ટિસ ખાન
Source: Agency, Lucknow | Last Updated 5:15 PM [IST](04/10/2010)

અયોધ્યામાં વિવાદાસ્પદ જમીનના માલિકી હક્ક અંગે અલ્લાહબાદ હાઈકોર્ટની ત્રણ જ્જોની બેન્ચ ચૂકાદો આપ્યો છે. ત્રણેય જ્જોએ તેમના ચૂકાદા અલગ-અલગ નોંધ્યા છે. ત્યારે સમય સાથે તેમના ચૂકાદાઓનું વિશ્લેષણ થઈ રહ્યું છે. જેમાં જસ્ટિસ ખાન કેટલીક અગત્યની બાબતો ઉપર સવાલ ઉઠાવ્યા છે.પોતાના ચૂકાદામાં જસ્ટિસ ખાને નોંધ્યું હતુંકે, તુલસીદાસ મુઘલ બાદશાહ અકબરના સમકાલિન હતા. આ સમયગાળા દરમિયાન તેમણે વિખ્યાત પુસ્તક 'રામચરિત માનસ' લખ્યું હતું. જો, રામજન્મભૂમિને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી, તો તુલસીદાસે તેમના પુસ્તકમાં મંદિર તૂટવાનો ઉલ્લેખ કેમ નથી કર્યો ?પોતાની દલીલમાં હિન્દુ પક્ષના વકીલોએ એવી શક્યતા વ્યક્ત કરી હતીકે, ''સંભવતઃ મુઘલ બાદશાહ અક્બરને આ તથ્ય રૂચે નહીં તે માટે તેમણે આ તથ્ય નહીં નોધ્યું હોય '' જોકે, જસ્ટિસ ખાને નોંધ્યું છેકે, ''રામ ચરિત માનસ લખવા માટે તુલસીદાસ બધું ભૂલી ગયા, તેમના પત્નીથી અલગ થઈ ગયા, ત્યારે આવી મહાન ક્ષમતા ધરાવતો કવિ, અક્બરથી ગભરાઈ જાય તે માન્યામાં આવે તેવું નથી. "જસ્ટિસ ખાનના મતે, "રૂપક એક સબળ શસ્ત્ર હોય છે. જેનો ઉપયોગ કરીને, કવિ પોતાની વાત કરી શકે છે. કવિતાએ કલ્પનાની ઉડ્ડાણ છે અને તેને કોઈ બંદિશ ન હોય શકે. ધન અને ભય એ કલ્પનાની ઉડ્ડાણને રોકતા તત્વો છે. ધનિક અથવા ભયભીત માણસ સારી કવિતાનું સર્જન કરી શકે નહીં."

Friday, September 17, 2010

These sites have been developed by Jews & Christians

AA

if you are not refering this websites for islamic knowledge plz do not open it because that will increase there hits and make them more popular nd thats wht they want.....

AA,

I my self did not verify any of this because i m not using any of this content but if you are than careful......COULD YOU FORWARD AN EMAIL TO SAVE YOUR RELIGION?


1221567147796.gif>


Please send this message to every Muslim you know...


ASAP!
If you don't...


A Muslim somewhere in the world could be receiving false information about Islam. So prevent that from happening.


!PLEASE!
Beware of the following websites:


www.answering-islam.org
www.aboutislam.com
www.thequran.com
www.allahassurance.com


These sites have been developed by Jews .Who Intentionally are spreading


wrong information about the QURAN , theHADITH and ISLAM itself.


?
Please spread this information


To all the Muslim brothers and sistersaround the world. The list of traced


anti- Islamic websites, about Islam are:


1. http://www.islamreview.com
This site has posted fake stories of how Muslims converted to Christianity. How do I know? Read the following excerpt from one of the stories:
First the 'convert' says: (emphasis added)
In the end, I managed to convince my mother, as it was for Allah and I joined the Islamic College. Having graduated as an ustaz, I was soon posted to my neighbourhood?
And then:
My trip to Mecca for the Haj (pilgrimage) was tiring but eventful. I did not have the rare opportunity to see inside the holy Kabah and the holy idols inside, which Prophet Muhammud (S.A.W.S) had helped to place, as explained in Bukhari's Hadith
An Ustaz (scholar) in Islaamic Studies is saying that there are idols inside the Kabah and that too placed by Muhammad (s..a.w.s) himself!?!?!
This clearly shows that the author is deliberately trying to spread misinformation about Islaam and wants to convey to possible reverts to Islaam that it is religion of idol worship.
In fact most of the Christian sites use this tactic of false convert stories but it's not always possible to prove it


2.


http://www.faithfreedom.org/


AlhamduliLlaah I was able to catch another site posting fake stories of Muslims leaving Islaam. See the false information imparted here. That the attempt is deliberate is known through the claim that the 'convert' has done detailed study about the topic.
For Islamic Education, I had to study about marriage in detail to do well. So, I learnt all the stuff and got the highest grade anyone can get for Islamic Education. And guess what? Because I know it so well, I know that there is a lot of discrimination against women in Islam. Things like a father and grandfather can marry a girl/woman to whomever they want even if the girl/woman doesn't want to marry that person? In addition, I learned things like women couldn't be witnesses in Syariah Courts and things like that


. The first point here is a total lie whereas the second is a distorted version of the truth....


3.


http://www.answering-islam.org/Testimonies/younathan.html


Here's yet another extract from a false convert story aimed at spreading misinformation about Islaam.
As I started thinking about my life and the Quran, I realized all Muslims, even the prophet Muhammad (S.A.W.S), would go to Hell for certain sins they committed in their lifetime.
This is a common ploy of the Christian Missionaries. They first inform gullible victims that Jesus (God) is Love and just by believing in the Crucifixion, you will be assured of Paradise . Whereas the concept of God in Islaam is so harsh that no one will be spared from Hell and that even Prophet Muhammad (s.a.w.s) was not sure of where he would end up. For this purpose they quote an ayat of the Qur'aan out of context. Here there have gone a step further by saying that even our beloved Prophet (s.a.w.s) would have to go through hell. Nothing could be further from the truth.
Anti Islaamic Sites under misleading names
4.


http://www.muslimhope.com/


5.


http://www..islameyat.com/


6.


http://www.islamreview.com


7.


http://www.muhammadanism..com/


8.


http://thespiritofislam..com/index.html


9.


http://www.abrahamic-faith.com/


10.


http://www.gnfcw.com/


11.


http://www.knowislam.info/drupal/mno


12.


http://www.homa.org/


13.


http://www.thequran.com


14.


http://www.Allahassurance.com


15.


http://www.mosque.com


16.


http://thespiritofislam...com/index.html


17.


http://www.newislam.org/


Anti Islaamic Sites apparent even by name

18.
http://www.islam-exposed.org/
19.
http://answering-islam..org.uk/
20.
http://www.answeringinfidels.com
21.
http://www.islamundressed.com/
22.
http://www.studytoanswer.net/myths_ch1.html
23.
http://www.challenging-islam.org/submissions/shariah.htm
24.
www.answering-islam.org
25.
http://www.islamundressed.com
26..
http://www.exmuslim.com/
27..
http://www.answeringinfidels.com
28.
http://www.gnfcw.com/
29.
http://www.dhimmi.....com/
30.
http://www.chick.com/information/religions/islam/
31.
http://www.acage.org/
32.
http://www..apostatesofislam.com/
33.
http://www.secularislam.org/
34.
http://www..muslim-refusenik.com/
35.
http://www.icapi.org/
36..
http://www.hesetsfree.org/
37.
http://www...letusreason.org/Islamdir.htm
38.
http://www.kafirnation.com/
39.
http://www.jihadwatch.org
40.
http://www.anti-cair-net.org/
41.
http://apostatesofislam.com/
42.
http://challenging-islam.org/
Always check the source of any Islamic web site even if it is very convincing

A
FAKE AMERICAN QUR'AN


(The FURQAN QUR'AN)


http://www.amazon.com/exec/obidos/tg/detail/-/1579211755/qid%3D1096805827/102-4933271-2395342


?

?

PLEASE DO NOT ignore this.

FORWARD this to as many Muslims as you can.

The new AMERICAN Qur'an:

a dangerous trick.

A new Quran

is being distributed in Kuwait , titled 'The True

Furqan'. It is being described as the verses of the

Shaytan and


Al-Furqan weekly magazine
has found out


that the two American printing companies
;
'Omega 2001'

and


'Wine Press'
are involved in the publishing of


'


The True Furqan ', a book which has also been titled


'


The 21st Century Qur'an '!


It is over 366 pages and is

in both the Arabic and English languages...it is being

distributed to our children in Kuwait in the private

English schools!

The book contains 77 Surats, which include Al-Fatiha, Al-Jana and Al-Injil. Instead of

Bismillah, each Surat begins with a longer version of

this incorporating the Christian belief of the three

spirits.

And this so called Qur'an opposes many Islamic

beliefs. In one of its verses it describes having more

than one wife as fornication, divorce being

non-permissible and it uses a new system for the

sharing out of the will, opposing the current one. It

states that Jihad is HARAM.

This book even goes as far as attacking God Almighty Allah!

All this is poisoning our children at approx. $3.

Brothers and Sisters
please make sure you forward this
email to as many people as possible so that we can

stop this dangerous trick......May Allah reward you.. Ameen.