આજે અચાનક સુરત-રાંદેરથી પ્રકાશિત, હાલ બંધ, ‘ કારવાં‘ મેગેઝિનના જુના અંકો ઉઠલાવી રહ્યો હતો, ડિસેમ્બર ૧૯૪૦ નો અંક જોયો તો સુવાસના મથાળાથી આ પંકિતઓ મળી,
રહેજો કોઇના દિલમાં તો એની આશ બની
રહેજો આંખમાં તો આંખનો પ્રકાશ બની
જવાનું થાય જો શત્રુની કદી મહેફિલમાં
જજે ખુશીથી મગર ફૂલની સુવાસ બની.
( શયદા - મુંબઇ )
No comments:
Post a Comment