ગુજરાતના સુલતાનોએ દિલ્હીની મુગલ સલ્તનતથી અલગ થઇને ગુજરાતમાં પોતાની આગવી સત્તા સ્થાપી, પછી એમણે કરેલા સેવાકાર્યોની એક ઝલક ફેબુઆરી ર૦૧૦ માં જંબુસર ખાતે વિશ્વ ઈસ્લામી સાહિત્ય મંડળ દ્વારા યોજવામાં આવેલ સેમીનારમાં રજૂ કરવામાં આવેલ એક લેખનું સાર સંકલન..
No comments:
Post a Comment