Saturday, June 27, 2009

ત્રાસવાદ અને નકસલવાદના મૂળમાં ગોરી પ્રજાનો સંસ્થાનવાદ છે

ન્યૂઝ વ્યુઝ
Written by GS News
Thursday, 25 June 2009
गुजरात समाचार
બધા આતંકવાદીઓ મુસ્લિમ જ હોય છે તે વાત તમિળ ટાઇગરોએ અને નકસલવાદીઓએ જૂઠી સાબિત કરી છેમુંબઇ ઉપર ૨૬/૧૧ના આતંકવાદી હુમલો થયો, જેમાં સંખ્યાબંધ નિર્દોષ નાગરિકો સહિત જાંબાઝ પોલિસ ઓફિસરોના જીવ ગયા. આ અગાઉ પણ મુંબઇ સહિતનાં ભારતનાં અનેક શહેરોમાં બોમ્બ ધડાકા અને આતંકવાદી હુમલાઓ થયા હતા. ઓરિસ્સા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં નકસલવાદ જોર પકડી રહ્યો છે. તેવી જ રીતે અમેરિકામાં ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલાથી આખું અમેરિકા હચમચી ગયું હતું. તેના માટે પણ ઇસ્લામિક ત્રાસવાદને જવાબદાર માનવામાં આવે છે. મુંબઇના આતંકવાદી હુમલા પછી તો એવા એસએમએસ વહેતા થયા હતા કે, 'બધા જ મુસ્લિમો ત્રાસવાદી નથી હોતા પણ બધા જ ત્રાસવાદી મુસ્લિમ શા માટે હોય છે ?' આ પ્રકારના સંદેશાથી એવું ચિત્ર ખડું થાય છે કે વિશ્વભરના ત્રાસવાદ માટે મુસ્લિમો જ જવાબદાર છે. શું આ ચિત્ર ખરેખર સાચું છે ? કેટલાક મુસ્લિમો જો આતંકવાદ અથવા જિહાદના રવાડે ચડી ગયા હોય તો પણ તેની પાછળ કયાં ઐતિહાસિક પરિબળો જવાબદાર છે, તેનો વિચાર આપણે કર્યો છે ખરો ?
આજે વિશ્વભરમાં ફેલાયેલા ત્રાસવાદ તરફ નજર નાંખીશું તો ખ્યાલ આવશે કે જે દેશોમાં ત્રાસવાદ જોવા મળે છે, ત્યાં એક વખત બ્રિટીશરો રાજ્ય કરતા હતા. ગોરા અંગ્રેજો જ્યાં રાજ્ય કરતા હતા તે દેશોનું તેમણે ભારે શોષણ કર્યું હતું એટલું જ નહીં, આ પ્રજાને કાયમી ગુલામ રાખવા માટે તેમને અંદરોઅંદર લડાવી મારવાની કૂટનીતિ પણ અખત્યાર કરી હતી. બીજા વિશ્વયુધ્ધને પગલે બ્રિટને આ બધા જ સંસ્થાનોનો કબજો છોડી દેવો પડયો હતો. આ સંસ્થાનોને આઝાદી આપવાનું નાટક કરીને બ્રિટિશરોએ તેમના એવી રીતે ટુકડા કર્યા હતા કે આજે પણ તેઓ આંતરવિગ્રહની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વિશ્વભરના દેશોમાં જોવા મળતા આતંકવાદનો જો અભ્યાસ કરવામાં આવશે તો તેમાં ઇસ્લામિક ત્રાસવાદ કરતાં પણ બ્રિટિશરોની ભાગલા પાડી લડાવી મારવાની નીતિ વધુ કારણભૂત જણાશે.ભારતની જ વાત કરીએ તો ઇ.સ. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતા જોઇને બ્રિટીશરો ડઘાઈ ગયા હતા. ઇ.સ. ૧૮૫૭ પછી ભારતની તાકાત તોડવા માટે અંગ્રેજોએ હિન્દુ તેમજ મુસ્લિમ પ્રજાને અંદરોઅંદર લડાવીને રાજ્ય કરવાની નીતિ અખત્યાર કરી હતી. આ નીતિની પરાકાષ્ટા સ્વરૃપે જ હિન્દુસ્તાનના ભાગલા કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનનો જન્મ થયો હતો. ભારતના બે ભાગલા કરીને બ્રિટીશરો તો આપણા ઉપખંડમાંથી વિદાય થઇ ગયા હતા પણ કાશ્મીરનું કોકડું છોડતા ગયા હતા. આજે ભારતમાં જે આતંકવાદ જોવા મળે છે, તેના મૂળમાં કાશ્મીર સમસ્યા છે. કાશ્મીરની મુલાકાતે જઇ આવેલા ભારતીય ટુરિસ્ટોનો અનુભવ કહે છે કે ત્યાંની બહુમતી પ્રજા ભારતમાં રહેવા માંગતી નથી. તેમને સ્વતંત્ર કાશ્મીર દેશ જોઇએ છે અથવા પાકિસ્તાનમાં ભળી જવું છે. આ સમગ્ર પ્રદેશને આપણે બળજબરીથી આપણા લશ્કરના કબજા હેઠળ રાખ્યો છે. ભારતના લશ્કરે કાશ્મીરની પ્રજા ઉપર કોઈ ઓછા અત્યાચારો નથી ગુજાર્યા. આપણે જેને આતંકવાદીઓ કહીએ છીએ તેમને કાશ્મીરી પ્રજા તેમના દેશની આઝાદી માટે લડતા ક્રાંતિવીરો ગણે છે. મુંબઇમાં બોમ્બ ધડાકા થાય અને નિર્દોષ નાગરિકોના જીવ જાય તે આપણને ખૂંચે છે તેમ ભારતીય લશ્કર કાશ્મીરી યુવાનોને આતંકવાદી ગણાવી ગોળીએ મારે છે અને તેમની મા બહેનો ઉપર બળાત્કાર કરે છે તે કેમ નથી ખૂંચતું ?
વિશ્વમાં આતંકવાદની યાદીમાં મોખરા ઉપર આજે પેલેસ્ટાઇનનું નામ આવે છે. આ પ્રદેશ અંગ્રેજોનું સંસ્થાન હતું. ઇ.. ૧૯૪૭માં પેલેસ્ટાઇનનો કબજો છોડી દેતા અગાઉ અંગ્રેજોએ તેમાં મોટી સંખ્યામાં બિન મુસ્લિમ પ્રજા વસાવી, જેમાં ખ્રિસ્તીઓનો અને યહૂદીઓનો પણ સમાવેશ થતો હતો. આ વિદેશીઓ અંગ્રેજોના શાસનકાળમાં અસ્તાચલ દરમિયાન આવ્યા હોવાથી તેઓ મૂળ મુસ્લિમ પ્રજાનો સંહાર કરી શક્યા નહીં. બીજા વિશ્વયુધ્ધ પછી અમેરિકા અને બ્રિટને મળીને પેલેસ્ટાઈનની મૂળ પ્રજાની જમીન આંચકીને ત્યાં ઇઝરાયલનું નિર્માણ કર્યું હતું. આ મુસ્લિમો આજે પોતાની માતૃભૂમિને વિદેશી પ્રજાના આધિપત્યથી મુક્ત કરવા માટે સંઘર્ષ કરે છે તેને દુનિયા આતંકવાદના નામે ઓળખે છે. આ કહેવાતા આતંકવાદને કારણે ઇઝરાયલી પ્રજા કાયમ માટે ભયના ઓથાર હેઠળ જીવે છે.ઇઝરાયલને અમેરિકા જેવી મહાસત્તાનો ટેકો છે તો આખું ઇસ્લામિક વિશ્વ પેલેસ્ટાઇની ગેરિલાઓની પડખે છે. હકીકતમાં તેઓ ગેરિલા નથી પણ પોતાની માતૃભૂમિને વિદેશી પક્કડમાંથી મુક્ત કરાવવા માટે ઝઝૂમતા સ્વાતંત્ર્ય સૈનિકો છે. આજે આપણાં પ્રસાર માધ્યમો ઉપર અંગ્રેજોનો એટલો પ્રભાવ છે કે વિશ્વની કોઈ પણ ઘટનાને આપણે અંગ્રેજોનાં ચશ્માંથી જોવાને ટેવાઇ ગયા છીએ. આ કારણે જ પેલેસ્ટાઇનની પ્રજા આતંકવાદી છે, એવી છાપ આપણી છાપાં વાંચનારી પ્રજાના મનમાં ઘર કરી ગઇ છે. આ છાપાંઓ અને ટીવી આપણી સમક્ષ સિક્કાની એક જ બાજુ રજુ કરે છે. સ્કૂલોનાં ઇતિહાસમાં પણ આપણને અંગ્રેજોનો જ દ્રષ્ટિકોણ ભણાવવામાં આવે છે.
આજે સિરિયા લિયોન નામના દેશમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેના મૂળમાં પણ બ્રિટીશ સંસ્થાનવાદ છે. આ દેશનો કબજો બ્રિટિશરોએ અઢારમી સદીના અંત ભાગમાં લીધો પણ તેમાં ઓગણીસમી સદીમાં મોટી સંખ્યામાં યુરોપિયન તેમ જ કેનેડિયન કાળી ખ્રિસ્તી પ્રજાને વસાવવામાં આવી હતી. સિરિયા લાયેનની મૂળ મુસ્લિમ પ્રજાએ તેનો હિંસક વિરોધ કર્યો હતો. આ વિરોધ આજે પણ ચાલી રહ્યો છે. જોકે તાજેતરમાં બ્રિટીશ લશ્કરે આ દેશમાં પ્રવેશ કરીને આ વિરોધને ક્રૂરતાથી કચડી નાંખ્યો છે.ભારતની દક્ષિણે આવેલા શ્રીલંકામાં પણ બ્રિટીશરોએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું હતું. આ ટાપુમાં આવેલા ચાના બગીચામાં કામ કરવા માટે ભારતમાંથી મોટી સંખ્યામાં તામિળ મજૂરોની આયાત કરવામાં આવી હતી. આ મજૂરો આજે ઉત્તર શ્રીલંકામાં તામિળ દેશ માટે લડાઈ લડી રહ્યા છે. શ્રીલંકાની સરકાર માટે ત્રાસવાદીઓ છે તો ભારતના તામિળોની સહાનુભૂતિ તેમની સાથે છે. આ તામિળ ટાઇગરોને ખતમ કરવામાં શ્રીલંકાની સરકારને મદદ કરવાની મૂર્ખાઈ શ્રી રાજીવ ગાંધીએ કરી તેના કારણે તેમને પોતાના જાનથી હાથ ધોવા પડયા હતા. જેઓ એવો પ્રચાર કરી રહ્યા છે કે બધા આતંકવાદીઓ મુસ્લિમ જ હોય છે, તેમના પ્રચારને આ તામિળ ટાઈગરો ખોટો સાબિત કરે છે કારણકે તેઓ બધા જ હિન્દુઓ છે. આવી જ રીતે મોટાભાગના નકસલવાદીઓ પણ હિન્દુ જ હોય છે.બધા જ ત્રાસવાદીઓ મુસ્લિમ જ હોય છે તે પણ પશ્ચિમી પ્રસાર માધ્યમો તરફથી ઊભું કરવામાં આવેલું મોટું જૂઠાણું છે. ભારતના કુલ ૬૦૦ પૈકી ૧૫૦ જિલ્લાઓમાં આજે નકસલવાદીઓનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે. ભારતની એક તૃતિયાંશ પ્રજા આજે નકસલવાદીઓની અસર હેઠળ છે. આ પ્રજા મોટા ભાગે વનવાસી અને ગરીબ છે. અંગ્રેજોનો વારસો નિભાવી રહેલી આપણી સરકારે અને તેના અધિકારીઓએ આ પ્રજાનું એટલું શોષણ કર્યું છે કે નકસલવાદીઓનો સાથ લઇને તેમણે ભારતની સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ છેડી દીધો છે. આ બધા જ હિન્દુ 'આતંકવાદીઓ' છે પણ તેઓ બિનસાંપ્રદાયિક છે. તેમને કોઈ ધર્મ સાથે નિસ્બત નથી પણ તેઓ દેશી અંગ્રેજોના શોષણમાંથી મુક્ત થવાનો સંગ્રામ લડી રહ્યા છે. આ સંઘર્ષની વધુ અસર ગામડાંઓમાં જ જોવા મળે છે. શહેરોમાં વધુ અસર મુસ્લિમ ત્રાસવાદની જોવા મળે છે; માટે શહેરી પ્રજામાં એવી ગેરસમજ પેદા થઇ છે કે બધા આતંકવાદી મુસ્લિમ જ હોય છે.
ભારતની વનવાસી પ્રજા નકસલવાદીઓને સાથ આપી રહી છે, તેનું કારણ પણ ભારત ઉપર બ્રિટીશ સંસ્થાનવાદની અસર છે. બ્રિટીશરો ભારતમાં જે પધધતિએ રાજ્ય ચલાવતા હતા તે જ પધ્ધતિ અને તુમાખીખોર અમલદારશાહી આજે ચાલી રહી છે. આ પધ્ધતિના શાસનમાં વનવાસી પ્રજાના તેના જંગલ, જમીન અને જળ ઉપરના અધિકારોથી વંચિત કરવામાં આવી રહી છે. તેમની કુદરતી સમૃધ્ધિ તેમની પાસેથી આંચકીને દેશી-વિદેશી ઉદ્યોગપતિઓને સોંપવામાં આવી રહી છે, જેને કારણે આ ગરીબ પ્રજા બરબાદ થઇ રહી છે. આ પ્રજા પોતાના મૂળભૂત અધિકારોનું જતન કરવા માટે અત્યાચારી ભારત સરકાર સામે જંગ ખેલી રહી છે, તેને આપણે આતંકવાદ અને નકસલવાદ તરીકે ઓળખીએ છીએ. આ પણ પ્રસાર માધ્યમોનો જ પ્રભાવ છે ને ?આજે દુનિયાના જે બે દેશો ઉપર આતંકવાદનો આરોપ મૂકવામાં આવે છે તે ઇરાક અને અફઘાનિસ્તાનમાં પણ કહેવાતા આતંકવાદના મૂળમાં બ્રિટીશરોની સંસ્થાનવાદની નીતિ કારણભૂત છે. પહેલા વિશ્વયુધ્ધ દરમિયાન બ્રિટને ઇરાક ઉપર કબજો જમાવવા માટે ગુલામ ભારતના સૈન્યની મદદ લીધી હતી. ત્યારબાદ ભારતીય સૈનિકોનું સ્થાન બ્રિટીશ લશ્કરે લીધું હતું. આજે અમેરિકન લશ્કરે ઇરાકમાં પગદંડો જમાવ્યો છે. પોતાના દેશને અમેરિકાની દાદાગીરીથી બચાવવા માટે ઝઝૂમનારા સદ્દામ હુસૈનને આતંકવાદી ગણાવીને ફાંસી આપી દેવામાં આવી છે. દુનિયાનો મોટામાં મોટી આતંકવાદી જો કોઈ હોય તો તે અમેરિકાનો ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ છે. અફઘાનિસ્તાનમાં જોવા મળતા આતંકવાદના મૂળમાં પણ અમેરિકાની દાદાગીરી છે. વિશ્વમાં જ્યાં સુધી ગોરી પ્રજાના અત્યાચારો ચાલ્યા કરશે ત્યાં સુધી આતંકવાદનો અંત આવે તેવી કોઈ સંભાવના નથી.

Sunday, May 31, 2009

આતંકવાદથી તાલિબાન પોપેગંડાની સફર

આતંકવાદથી તાલિબાન પોપેગંડાની સફર

ફરીદ અહમદ

પહેલા ન્‍યુ વલ્‍ડ ઓડર્ર પછી વોન ઓન ટેરર
લાગે છે કે ન્‍યુ વલ્‍ડ ઓડર્રના નકકી કરવામાં આવેલ પરિણામો અમેરિકાને સમય પમાણે નથી મળયા એને એમ હતુ કે, રશિયા સાથેના શીત યુધ્‍ધ ખતમ થવાથી આખી દુનિયાની ઇકોનોમી પર મડિવાદના સહારે એ પભાવી થઇ જશે. પણ અમુક કારણોસર મૂડિવાદનો લાભ એકલા અ‍મેરિકાને ફળયો નહી, ઉલટાનું રશિયા સાથેની લડાઇના લાભે પાકિસ્‍તાન અણુશકિત બની ગયુ તો નિરંકુશ મૂડિવાદના પતાપે તેલના માલિક આરબો માલદાર થઇ ઇકોનોમી પર કંટોલ મેળવવા માંડયા, આમ પોતાની નિષ્‍ફળતા જોઇ અમેરિકાએ ટેરરિઝમ નામનો નવો શત્રુ શોધી કાઢયો અને ઉંટવૈદુ કરીને અમુક દશો, લોકો સંસ્‍થાઓને કહયું કે તમને આ રોગ છે, માટે તમાર ગળા પર શસ્‍ત્ર ‍કિયા કરવી પડશે, આમ ન્‍યુ વલ્રર્ડ ઓર્ડરમાં રહી ગયેલી કચાશ (પરાયાઓએ મેળવેલ અણુ શકિત અને આ‍‍ર્થિકશકિત) બન્‍નેવ હવે ખતમ કરવામાં આવી રહી છે,વોર ઓન ટેરર અને વર્તમાન આર્થિક મંદીના બહાને તેલીયા રાજાઓ પર કંટોલ કરી લેવામાં આવ્‍યો છે. એટલે હવે બાકી રહેલા લક્ષને સાધવા વર્તૂળ નાનું પડે એમ હતું, અને આ લક્ષને મેળવવા એક નવું જ લેબલ તાલિબાન અથવા તાલિબાનાઇઝેશન શોધી કાઢવામાં આવ્‍યુ, આ લેબલ સીધુ લક્ષને ‍વીંધનારુ છે.
બયતુલ્‍લાહ મહેસુદ અને અન્‍યોને પણ થોડી થોડી છૂટછાટ આપીને શકિતશાળી બનાવી દેવામાં આવ્‍યા, બુગ્‍તી અને બલૂચ નેતાઓને ખતમ કરીને સઘળી લડાઇને ૫દેશવાદના બદલે તાલિબાની કરણ તરફ વાળવામાં આવી, હવે મોલાના સૂફી મુહંમદને છોડવામાં આવ્‍યા, અત્‍યાર સુધી મળેલ સ્‍વતંત્રતા અને નિરંકુશ છૂટથી પ‍ાકિસ્‍તાની તાલિબાનો કહેવાત લોકો વધુ ખુશ થઇ ગયા, અને એમણે એમના પભાવ વાળા જિલ્‍લામાં ઇસ્‍લામી કાયદાઓ લાગુ કરવાની માંગ કરી.
( એમ તો એમણે માગેલી ઘણી વસ્‍તુઓ પેહલેથી જ સરકારી કાનૂન પમાણે તે પદેશમાં થવી જોઇતી હતી, પણ સરકાર તેનો અમલ કરતી હતી નહી)
હવે શરુ થયો અસલી ખેલ પ્રચાર - પ્રસાર માધ્‍યમોએ આખી દુનિયામાં શોર મચાવી દીધો કે, તાલિબાન આવી રહયા છે. ખબરદાર .
દુનિયાના અનેક દેશોમાં એવા સંગઠનો છે જે એ દેશના અમુક ભાગો પર એક સ્‍વતંત્ર સરકાર જેટલો અંકુશ ધરાવે છે, શ્રીલંકામાક્ષ્‍ તામિલો (જેમનો હવે ખાતમો થઇ રહયો છે) અને નેપાળમાં માઓવાદીઓ સ્‍વતંત્ર પ્રદેશો પર અંકૂશ ધરાવતા હતા, આફિકાના અનેક દેશોમાં આ પરિસ્થિતિ છે, ભારતમાં પૂર્વોત્‍તર રાજયોમાં રાજયા સરકારોએ અલગતાવાદી સંગઠનો સંર્ઘષ વિરામનો કરાર કરવો પડે છે, આમ આ કોઇ નવાઇની ઘટના ન હતી પાકિસ્‍તાનમાં પણ આવું વધુ અલગ બલૂચ દેશ માટે, અલગ સિંધ માટે પણ થઇ ચુકયું હતુ, પણ ઉપર જણાવ્‍વામાં આવ્‍યુ એમ અહિંયા એક નવા ધ્‍યેય પ્રાપ્‍િત સામે હતી, એટલે પ્રોપેગન્‍ડો શરુ કરવામાં આવ્‍યો કે, તાલિબાન આવી રહયા છે, ખબરદાર. ઇસ્‍લામાબાદથી ૧૦૦ કિ. મી. દૂર ભારતથી ર૦ કિ. મી દૂર કરાંચી પર તાલિબાનો કંટોલ કરી શકે છે, તાલિબાનો ભારતની સરહદમાં ઘુસવા તૈયાર... વગેરે
દાઢી ,પાઘડી અને કફની લેંગાવાળા લોકો, બંદૂરો રાઇફલો લઇને ફરતા હોય અને મીડીયા વાળાઓ એની સાથે અત્‍યંત બિહામણા વાકયો બોલતા હોય, એક એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્‍યું છે કે, સામાન્‍ય માણસને જાપાન પર પડી રહેલા અમેરિકાના અણુબોમ્‍બ, પાકિસ્‍તાનમાં હજુ પણ ચાલુ અમેરિકાના મિસાઇલ આકમણો, ઇરાક અફગાનિસ્‍તાન અને પેલેસ્‍ટાઇનમાં અમેરિકા અને ઇસરાયેલના રોકેટમારા, ટેન્‍કોની વિનાશકતા કૂચ અને સૈનિકોના બેફામ ગોળીબારથી એટલો ખોફ અને ડર નહી ઉત્‍પન્‍ન થાય,જેટલો દાઢી, પાઘડી, કફની લેંગાવાળા લોકોના હાથમાં એક રાયફલ અને બંદૂકવાળા દશ્‍યોથી થાય છે.
હવે મહત્‍વનો પ્ર..ન એ છે કે,આ સિવાય પણ અમેરિકાનું બીજુ કોઇ લક્ષ્‍ય છે? જેને પ્રાપ્‍ત કરવા તે કોઇ બીજુ બહાનું શોધે? અથવા બસ અમેરિકા શાંત થઇ બેસી જશે ? જાણકારો કહે છે કે અમેરિકાની લગામ આજકાલ ઇસ્‍લામ વિરોધી યહૂદી લોબી પાસે છે, અને આ લોબીનું મુખ્‍ય ધ્‍યેય જગતમાંથી ઇસ્‍લામ અને મુસલમાનોને નષ્‍ટ કરવા છે, આતંકવાદનો શબ્‍દ કોઇ ધર્મ વિષેશનો અર્થ ન રાખવા છતાંતેને મુસલમાનનો પર્યાય બને એમ પ્રચલિત કરવામાં આવ્‍યો છતાં તેમાં અમુક અન્‍ય શકિતઓ અને પ્રવૃ‍ત્તિઓ આવી જતી હતી, જે અમેરિકાને સ્‍વીકાર્ય હતુ નહીં માટે હવે તેને સિમિત કરીતે તાલિબાનાઇઝેશન નામની નવી પરિભાષા બનાવવામાં આવી છે, જે સીધી રીતે જ મુસલમાનોને બદનામ કરે છે, હમણાં જ સંપન્‍ન થયેલ ચૂંટણીમાં ભારતીય મીડીયાએ પણ આ જ વલણ અપનાવ્‍યું હતું, આ દરમિયાના સામે આવેલ અન્‍ય શબ્‍દ પ્રયોગો અને જગતમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓ જોતાં કહી શકાય કે આ પરિભાષાને હજુ વધારે સિમિત કરીને કઇ રીતે મુસલમાનોને બદનામ કરવામાં આવશે.
મુસલમાનોને ઇસ્‍લામના પ્રત‍િ લગાવ અને અન્‍યોના આકર્ષણ અને ઇસ્‍લામ સ્‍વીકાર જોતાં અમેરિકા અને યહૂદીઓ ઇસ્‍લામને જ ટાર્ગેટ બનાવવાનું ધ્‍યેય રાખે છે, એ સ્‍પષ્‍ટ છે.
આવી પરિસ્થિતિમાં મુસલમાનો માટે આવશ્‍યક થઇ પડે છે કે, ઇસ્‍લામ અને શરીઅતના આદેશોને જીવનમાં અપનાવવાની સાથે તેને સમાજ અને સામુહિક જીવનમાં પ્રચલિત અને સામાન્‍ય કરી દેવામાં આવે, લોકો માટે તે કોઇ નવી કે અણગમાની વાત ન રહે, ઉપરાંત ઇસ્‍લામી ઓદેશોની સાર્થકતા અને ઉપયોગિતા પૂરવાર કરવામાં આવે, વર્તમાન વૈસ્વિક નિયમોનો અભ્‍યાસ કરીને ઇસ્‍લામી કાયદા - કાનૂન શ્રેષ્‍ઠતા અને સર્વોપરિતા દર્શાવવામાં આવે.

Monday, May 25, 2009

देवबंद

http://www.bbc.co.uk/blogs/hindi/2009/05/devband-wusat-blog.html

मैंने पिछले हफ़्ते दो दिन उत्तर प्रदेश के क़स्बे देवबंद में गुज़ारे. वही देवबंद जिसने पिछले डेढ़ सौ वर्षों में हज़ारों बड़े-बड़े सुन्नी उलेमा पैदा किए और जिनके लाखों शागिर्द भारतीय उप-महाद्वीप और दुनिया ऐ कोने-कोने में फैले हुए हैं. आज भी दारुल-उलूम देवबंद से हर साल लगभग चौदह सौ छात्र आलिम बन कर निकलते हैं.

देवबंद, जिसकी एक लाख से ज़्यादा जनसंख्या में मुसलमान 60 प्रतिशत हैं. वहाँ पहुँचने से पहले मेरी ये परिकल्पना थी कि ये बड़ा सूखा सा क़स्बा होगा, जहाँ उलेमा की तानाशाही होगी और उनकी ज़ुबान से निकला हुआ एक-एक शब्द इस इलाक़े की मुस्लिम आबादी के लिए अंतिम आदेश का दर्जा रखता होगा, जहाँ संगीत के बारे में गुफ़्तगू तक हराम होगी, हिंदू और मुसलमान एक दूसरे को दूर-दूर से हाथ जोड़ कर गुज़र जाते होंगे, वहाँ किसी की हिम्मत नहीं होगी कि बग़ैर किसी डाँट-फटकार के बिना दाढ़ी या टख़नों से ऊँचे पाजामे के बिना वहाँ बसे रह सकें. देवबंद में मुसलमान मुहल्लों में अज़ान की आवाज़ सुनते ही दुकानों के शटर गिर जाते होंगे और सफ़ेद टोपी, कुर्ता-पाजामा पहने दाढ़ी वाले नौजवान डंडा घुमाते हुए ये सुनिश्चित कर रहे होंगे कि कौन मस्जिद की ओर नहीं जा रहा है.


इसीलिए जब मैंने सफ़ेद कपड़ों में दाढ़ी वाले कुछ नौजवानों को देवबंद के मदरसे के पास एक नाई की दुकान पर शांति से अख़बार पढ़ते देखा तो फ़्लैशबैक मुझे उस मलबे के ढेर की ओर ले गया जो कभी हज्जाम की दुकान हुआ करता था.


जब मैंने टोपी बेचने वाले एक दुकानदार के बराबर एक म्यूज़िक शॉप को देखा जिसमें बॉलीवुड मसाला और उलेमा के भाषण और उपदेश पर आधारित सीडी और कैसेट साथ साथ बिक रहे थे तो मेरा दिमाग़ उस दृश्य में अटक गया जिसमें सीडीज़ और कैसेटों के ढेर पर पेट्रोल छिड़का जा रहा है. जब मैंने बच्चियों को टेढ़ी-मेढ़ी गलियों और बाज़ार से होकर स्कूल की ओर जाते देखा तो दिल ने पूछा यहां की लड़कियों के साथ स्कूलों में किसी को बम लगाने का विचार अब तक क्यों नहीं आया.


जब मैंने बुर्क़ा पहने महिलाओं को साइकिल रिक्शे में जाते देखा तो मन ही मन पूछने लगा यहां मुहर्रम के बग़ैर महिलाएं आख़िर बाज़ार में कैसे घूम फिर सकती हैं. क्या कोई उन्हें सोटा मारने वाला नहीं.


जब मैंने बैंड बाजे वाली एक बारात को गुज़रते देखा तो इंतज़ार करता रहा कि देखें कुछ नौजवान बैंड बाजे वालों को इन ख़ुराफ़ात से मना करने के लिए कब आँखें लाल करते हुए आते हैं.


जब मुझे एक स्कूल में लंच का निमंत्रण मिला और मेज़बान ने खाने की मेज़ पर परिचय करवाते हुए कहा कि ये फ़लाँ-फ़लाँ मौलाना हैं, ये हैं क़ारी साहब, ये हैं जगदीश भाई और उनके बराबर में हैं मुफ़्ती साहब और वो जो सामने बैठे मुस्कुरा रहे हैं, हम सबके प्यारे लाल मोहन जी हैं..... तो मैंने अपने ही बाज़ू पर चिकोटी काटी कि क्या मैं देवबंद में ही हूँ?


अब मैं वापस दिल्ली पहुँच चुका हूँ और मेरे सामने हिंदुस्तान और पाकिस्तान का एक बड़ा सा नक़्शा फैला हुआ है, मैं पिछले एक घंटे से इस नक़्शे में वो वाला देवबंद तलाश करने की कोशिश कर रहा हूँ जो तालेबान, सिपाहे-सहाबा और लश्करे-झंगवी जैसे संगठनों का देवबंद है.

Friday, May 15, 2009

अपना तो खून पानी ! जीना मरना बे मानी !

http://www.divyabhaskar.co.in/gujarat/rajkot/
Jagdish Acharya, Rajkot
Friday, May 15, 2009
સોમવારે વાંકાનેર પંથકમાં એક ધૃણાસ્પદ બનાવ બન્યો। વડોદરાના આદિવાસી વિસ્તારમાંથી પેટિયું રળવા માટે કામની શોધમાં આવી રહેલી પંદર-પંદર વર્ષની બે આદિવાસી બાળાઓ ઉપર બે શખ્સોએ બબ્બે વખત બળાત્કાર કર્યા। એ સમાચાર અખબારોમાં છપાયા। લોકોએ રસભર વાચી લીધા અને એ પછી મોટાભાગના લોકો ભૂલી પણ ગયા।

આ સમાચાર વાચીને સમાજમાં ખળભળાટ ન થયો. કોઈનું હૈયું રડયું નહીં. કોઈએ પોતાના હૃદયમાં પીડા ન અનુભવી. પંદર વર્ષની ગરીબ બાળાઓના શિયળ લૂંટાય એ ઘટના કદાચ શરમજનક નહીં ગણાતી હોય. એવું લાગે છે કે, આપણે સાવ લાગણીહિન, જડ, સંવેદનો વગરના અને આત્મા વગરની હાલતી ચાલતી લાશો જેવા બની ગયા છીએ.
જરા કલ્પના કરો. બન્નો બાળાઓની ઉમર માત્ર પંદર વર્ષની હતી. આપણી પંદર વર્ષની પુત્રી કે નાની બહેન હોય એવી જ એ નિર્દોષ હતી. આપણે આપણી પુત્રીઓને કરતા હોઈએ એટલું જ વહાલ એ બન્નો બાળાઓને પણ એમના મા-બાપ કરતા હશે. એ બાળાઓની ઉમર પણ હતી માતા-પિતા અને પરિવારના હેતભર્યા માળામાં પુષ્પની માફક ઉછરવાની. એ બાળાઓની ઉમર પણ હતી મમ્મી-પપ્પા પાસે લાડકોડ કરવાની, બાર્બીડોલની માગણી કરવાની.
એ બાળાઓની ઉમર પણ હતી લાડકા ભાઈઓ સાથે ધીંગામસ્તી કરવાની. એ બાળાઓની ઉમર પણ હતી સારું શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને ઉજજવળ બનાવવાની, મુગ્ધ આંખો વડે સુખમય ભાવિના સ્વપ્નો નિહાળવાની. આપણી પુત્રીઓ જેવી જ એ બાળાઓ પણ માસૂમ હતી, નિર્દોષ હતી, ગભરુ હતી.
પણ, કમનસીબી એ હતી કે, એમના જન્મ ગરીબ પરિવારોમાં થયા હતા. એવા પરિવારોમાં જયાં પેટનો ખાડો કેમ પૂરવો એની દરરોજ સમસ્યા સર્જાતી. એ એવા પરિવારોમાં જન્મી હતી જેના નસીબમાં વિધાતાએ સમાજના શોષણનું ભોગ બનવાના લેખ લખ્યા હતા.
આ પરિવારોની ગરીબીનો કોઈને અંદાજ નથી. આદિવાસી વિસ્તારોમાં કાચા ઝૂંપડા બાંધીને જિંદગી ગબડાવ્યે જતાં આ લોકોની દરિદ્રતા, લાચારી અને મજબૂરીના એક અંશની કલ્પના પણ આંખો ભીની કરી જાય એવી છે અને આ મજબૂરી એ પરિવારના અબાલ-વૃઘ્ધો સહુને મજૂરી કરવા મજબૂર કરે છે.
આવી જ મજબૂરીને વશ થઈને આ બે આદિવાસી બાળાઓ આપણા સૌરાષ્ટ્રમાં કામની શોધમાં આવી રહી હતી. પેટનો ખાડો પૂરાય એટલું બે ટંકનું ભોજન મેળવવા એ પોતાના પરિવારજનોને છોડીને જામનગર જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બે હરામખોર વાસનાંધો એમને મળી ગયા. કૂદરતને ખોળે ઉછરેલી અને દુનિયાદારીથી અજાણ એવી આ નિર્દોષ બાળાઓ એ પાપીઓની આંખોમાં ઉછળતા વાસનાના સાપોલિયાઓને પીછાણી ન શકી. ભોળવાઈ ગઈ. ‘‘જામનગર આવી ગયું..’’ એમ જણાવી બન્નો નરાધમોએ એ બાળાઓને વાંકાનેર ઊતારી દીધી. બાળાઓ સાથે એમનો ૧૫ વર્ષનો ભાઈ પણ હતો.
એ પછીનો ઘટનાક્રમ સમગ્ર માનવજાતિ માટે કલંક સમાન ગણાય એવો છે. બન્નો નરાધમો રાત્રિના ગાઢ અંધકારમાં બન્નો અબૂધ બાળાઓ અને એના ભાઈને સીમમાં લઈ ગયા.
ત્યાં જઈ બાળાઓના ભાઈને માર મારીને ભગાડી દીધો. એ ક્ષણની કલ્પના કરો. એ તરુણની સ્થિતિ કેવી થઈ હશે ? પોતાની બહેનોના વાસનાંધ પિશાચો શું હાલ કરશે એ વિચાર સાથે એ કેવો કંપ્યો હશે ? એણે કેટલી વેદના અનુભવી હશે ? એને કેટલીચિંતા થઈ હશે ? અજાણી સીમના કાજળધેરા અંધકારમાં અથડાતાં, કૂટાતા એણે ‘‘બચાવો... મારી બહેનોને કોઈ બચાવો, ભગવાનને ખાતર કો’ક મદદ કરો...’’ એવા પોકાર પાડયા હશે અને જયારે કયાંયથી કોઈ જવાબ નહીં મળ્યો હોય ત્યારે થાકીને, હારીને એણે કેવા આંસું સાર્યા હશે ?
નરાધમોના હાથમાં સપડાયેલી બાળાઓની હાલત કેવી હશે ? જેને મદદગાર માન્યા હતા એ રાક્ષસોનું સ્વરૂપ અને મલિન ઈરાદો, પારખ્યા પછી બન્નો બાળાઓ કબૂતરની જેમ ફફડી હશે કે નહીં ? વાસનાંધ હરામખોરોએ સીમમાં બન્નોને પછાડીને બળાત્કાર ગુજાર્યો હશે ત્યારે પંદર-પંદર વર્ષની આ બન્નો બાળાઓએ કેવી પીડા અનુભવી હશે ? કેવું દર્દ થયું હશે ? બન્નોએ સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરી હશે. ‘જો મા, તારી ફૂલ સમી લાડલીઓને આ પિશાચો કચડી રહ્યા છે...’ એવો મૂક આર્તનાદ કર્યોહશે.
પંદર વર્ષની બાળાઓના શરીર ચૂંથનારાઓની કેવી વિકતિ હશે ? કઈ હદે એમણે વિકત્તિ ઠાલવી હશે એની આછેરી કલ્પના પણ હૈયું કંપાવી દે તેવી છે. વાત માત્ર આટલેથી જ નથી અટકતી. આ નરાધમોએ બાળાઓને બે દિવસ સધી પોતાના કબજામાં રાખી. બે દિવસમાં ૧૨૫ કિ.મી. ચલાવી. ભૂખી, તરસી, પાશવી અત્યાચારનો ભોગ બનેલી બાળાઓના શરીર કામ નહોતા કરતા.
દર્દ અને પીડા સહન નહોતી થતી. પગ લથડિયા ખાતા હતા. ચાલતા ચાલતા પણ આંખોના પોંપચા ઢળી જતા હતા. પણ આ રાક્ષસોમાં દયાનો છાંટો પણ નહોતો. ઘોદા મારી મારીને બાળાઓને ચલાવ્યે રાખી અને ત્યારબાદ થાકીને ઢળી પડેલી, લાચાર, ભયથી ધ્રુજતી બાળાઓ પર બન્નોએ બીજી વખત બળાત્કાર ગુજાર્યો.
આ બાળાઓ ઉપર કેવી વીતિ હશે ? એ બાળાઓના માતા-પિતા અને પરિવારજનો ઉપર કેવી વીતિ હશે ? આપણા સંતાનોને શાળા-કોલેજેથી ઘરે આવતા પંદર મિનિટ પણ મોડું થાય તો આપણા હૈયા થડકવા લાગે છે. ત્યારે, બે ઘડી આ બાળાઓના વાલીની જગ્યાએ દરેક મનુષ્ય પોતાને મૂકી જૂએ તો એ ગરીબોની વેદના સમજાશે.
તો આંખમાં ખુન્નાસ ઊતરી આવશે. તો નરાધમોને જીવતા સળગાવી દેવાનું ખુન્નાસ ઊભરાઈ આવશે.
વાત માત્ર આ એક કિસ્સાની નથી. ભરૂચ, ડાંગ, આહવા અને વડોદરાના આદિવાસી વિસ્તારોમાંથી ખેતમજૂરી તથા રસ્તાનો કામો કરવા મોટીસંખ્યામાં દિવાસી પરિવારો આવે છે. બે કોળિયા ભોજન માટે અહીં આશરો શોધનારા આ ગરીબ પરિવારોની તરુણીઓ અને યુવતીઓના અહીં આપણા સૌરાષ્ટ્રમાં શિયળો લૂંટાય છે.
અમરેલી જિલ્લાના એક ગામડામાં વાડીએકામ કરતી એવી જ એક યુવતી ઉપર થોડા સમય પહેલાં પાંચ-પાંચ લંપટોએ સામૂહિક બળાત્કાર કર્યોહતો. રાજકોટની હોસ્પિટલમાં એ યુવતીને લાવવામાં આવી ત્યારે એ બાપડી ઊભી પણ નહોતી રહી શકતી. અંતે એ યુવતી અગાસી ઉપરથી પડી ગઈ છે એવી નોંધ સાથે મામલો સમેટી લેવાયો.
આવા કિસ્સાઓ તો હિમશીલાના ટોચ સમાન છે. આદિવાસી યુવતીઓના શરીરો બળજબરીથી ચૂંથવા માટે જ સર્જાયેલા હોય એ હદે એમનું શારીરિક શોષણ થાય છે. આ આદિવાસી કન્યાઓ ખડતલ હોય છે. શારીરિક શ્રમને કારણે એમના દેહો ચૂસ્ત અને સ્નાયૂબઘ્ધ હોય છે. પણ, કઠણાઈ એ છે કે, એમની આખી છાતી ઢાંકી શકે એટલા વસ્ત્રો એમની પાસે નથી હોતા. એમની પાસેથી પસાર થતો દરેક પુરુષ એ ગરીબ શરીરો ઉપર વાસનાના લોલુપ તીરો ફેંકતો જાય છે.
શું આ આપણી સંસ્કતિ છે ? આપણે ધાર્મિક હોવાનો દંભ તો આબેહુબ કરતા રહીએ છીએ. જગતજનની અને મા ભગવતી જેવા શબ્દો ઊચ્ચારતા રહીએ છીએ. સ્ત્રી સન્માનની શાણી શાણી વાતો કરતા રહીએ છીએ. નારી ઉત્થાન માટેના સંમેલનો ભરતા રહીએ છીએ. બેટીઓને બચાવવા માટે રેલીઓ કાઢતા રહીએ છીએ અને બીજી તરફ, જેને પૂરતું ખાવાનું પણ નથી મળતું એવા લાચાર-ગરીબ મા-બાપોની લાડકવાયી બેટીઓના શિયળોને ભૂખ્યા વરુઓ ચૂંથતા રહે છે.
આ કઈ જાતની સભ્યતા છે ? આ કઈ જાતની સંસ્કતિ છે ? આ કઈ જાતનું પૌરુષત્ત્વ છે ? સાચું પૌરુષત્ત્વ તો અબળઆઓના શિયળોનું રક્ષણ કરવામાં છે. અનેક નરબંકાઓએ અબળાઓના શિયળો બચાવવા માટે મહામૂલા બલિદાનો આપ્યા છે. પણ, અફસોસ, સંત અને શૂરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રને આવા નપાવટો અભડાવી રહ્યા છે. આવા કત્યો નિહાળીને કદાચ ઈશ્વર પણ આંસું સારતા હશે. આ નરાધમોને ઈશ્વરના સંતાન કહેવાય ? ના, આ તો અધમમાં અધમ પાપની પેદાશો હશે. આ નરાધમોને પશુ કહેવાય ? ના, પશુઓ પણકદી બળાત્કાર નથી કરતા.
સૌરાષ્ટ્રમાં છાશવારે બનતી આવી ઘટનાઓ સમાજ માટે શરમજનક છે. બળાત્કારો કરનારા જાણે છે કે, આ આદિવાસીઓ ગરીબ છે. એમની કોઈ વગ નથી, એમનુ કોઈ મદદ કરવાનું નથી. જરૂર પડશે તો પાંચ-દસ હજાર રૂપિયા દઈને, શામ, દામ, દંડ, ભેદ અપનાવીને મામલો શાંત કરી દેશું. ગરીબોની હેસયિત શું ? ગરીબોને ન્યાય અને અન્યાય શું ?
આદિવાસી યુવતીઓ ઉપર બળાત્કારો ગુજારનારા કોઈને ઉદાહરણરૂપ સજા થઈ હોય એવું આજ સુધી સાંભળ્યું નથી. આ ગરીબોના નિ:સાસા કોઈને સંભળાતા નથી. સમાજમાં કોઈના પેટનું પાણી હલતું નથી. સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવા જઘન્ય કત્ય ન થવા જોઈએ. જે ભૂમિ ઉપર આવા ઘોર પાપકર્મ થાય એ ભૂમિનું સત હણાય જાય.
એવા બળાત્કારીઓને તો તાલિબાની પઘ્ધતિથી સદા માટે શાંત કરી દેવા જોઈએ. ન રહે બાંસ ન બજે બાસંૂરી. આવા બનાવોને જે સમાજ હળવાશથી જોયે રાખે એને માનવસમાજ ન કહેવાય, એને નપૂંસકોનો મેળો કહેવાય. એવા સમાજને મા ભગવતીના આરાધક ન કહેવાય, એને તો માતાજીના ‘ભગત’ કહેવાય.
>>>>
ગોવાના દરિયાકિનારે નશીલા દ્રવ્યો સુંઘી સુંઘીને મદહોશ બનેલી કોઈ વિદેશી મહિલા પયર્ટક ઉપર બળાત્કાર થાય છે ત્યારે ટીવી ઉપર ન્યૂઝ ચેનલો કાગારોળ કરી મૂકે છે. કણાર્ટકમાં દારૂના એક પબમાં નાચતી આધુનિક યુવતીઓને ‘રામસેના’ના કાર્યકરોએ ઢીકાપાટુ માર્યા ત્યારે આખો સમાજ ખળભળી ઊઠયો હતો. કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરી કણાર્ટક દોડી ગયા હતા.શાળાની કોઈ વિધાર્થિની સાથે કોઈ લંપટ શિક્ષક અડપલાં કરે ત્યારે વિધાર્થી સંગઠનો શાળામાં જઈને તોડફોડ કરે છે.
પણ, બે કોળિયા ભોજન માટે આવતી ગરીબ આદિવાસી બાળાઓના શિયળો છાશવારે લૂંટાતા રહે છે એમાં કોઈનો આત્મા ઊકળતો નથી. એ બનાવોમાં નારી સંસ્થાઓને આંદોલન કરવા જેવું જણાતું નથી. એ બાળાઓની મદદે કોઈ દોડી જતું નથી. એ બાળાઓ અને એમના પરિવારજનોના મૂંગા હિબકાં, લાચારી, હાયકારા અને એમની આંખોના ખૂણે ઊભરાતાં આંસુઓનું દર્દ સમજી ન શકે એ સમાજને માનવસમાજ ન કહેવાય, એને નપુસંકોનો મેળો કહેવાય.
ગરીબોના શિયળ લૂંટાય એને કદાચ બળાત્કાર નહીં ગણવામાં આવતો હોય. સમાજના આ બેવડા ધોરણ, આપણે કેટલા દંભી, પાખંડી, સ્વાર્થી અને સંવેદનહિન છીએ એનું પ્રતિબિંબ પાડે છે.

Sunday, April 12, 2009

Thursday, April 09, 2009

सबको शिक्षा से आएगा बदलाव

महमूद मदनी
राज्यसभा सदस्य
ये देश एक ऐसा देश है कि पूरी दुनिया में इसके जैसा कोई दूसरा आपको नहीं मिलेगा। एक ऐसा देश जहां इतनी सारी भाषाएं, धर्म, जातियां, कल्चर और भी बहुत सारी चीजें हैं।

जनरल इलेक्शन से अगले 5 सालों के लिए लोगों की तकदीर का फैसला होगा। और उस 5 साल की सरकार का असर सिर्फ 5 सालों तक ही नहीं होता बल्कि अगर गलत नीतियां हों तो अगले कई सालों तक हमें उसके प्रभावों के बर्दाश्त करना पड़ता है। ये हमारे देश के भविष्य का सवाल है।

पिछले 60 सालों में एक ऐसा वातावरण क्रिएट कर दिया गया है कि मुसलमान और हिंदू अलग रहें। हम एक दूसरे की परेशानियां सोचते नहीं हैं, फिक्र नहीं करते और जज्बात से सोचने की कोशिश नहीं करते कि हमारे सामने वाले के क्या इमोशंस हैं। मेरे ख्याल से चुनावों में धर्म, जाति के आधार पर वोटिंग करना सही नहीं है। ये एक चिंता का विषय है।

इंडियन डेमोक्रेसी में मुस्लिम पार्टिसिपेशन नंबर के ऐतबार से ठीक नहीं है और क्वॉलिटी के ऐतबार से तो जीरो है। सही मायने में पार्टियों ने मुस्लिम लीडरशिप को पॉलिटिकल स्पेस नहीं दिया। बल्कि उन लोगों को पॉलिटिकल स्पेस मिला जो पार्टियों के पॉलिटिकल लीडर हैं मुसलमानों के पॉलिटिकल लीडर नहीं हैं। जो जमीन से जुड़े हुए नेता थे और हैं उन्हें पार्टी ने मौका ही नहीं दिया। ऊपर पहुंचे वो जो पार्टी के नेता थे। मुसलमानों के नेता नहीं थे। उन्हीं को मौका मिल रहा है तो वो पीछे मुड़कर क्यों देखेंगे। मैं मानता हूं कि किसी नए पॉलिटिकल इस्टैबलिशमेंट की जरूरत है, पार्टी की जरूरत है। लेकिन सिर्फ इस्लाम और मुसलमान के नाम पर नहीं बल्कि जिन लोगों को न्याय नहीं मिला है वो सब एक साथ आगे बढ़ें।

अगर मुसलमान की बात करें तो उसे सिर्फ एजुकेशन की जरूरत है। अगर 20 साल का एक टारगेट मुसलमान सेट कर लें तो 20 साल में एक बदलाव आएगा, एक जनरेशन आएगी। एजुकेशन के मामले में हमने बहुत कोशिश की है। हमसे ज्यादा किसी ने नहीं की है इस देश में। हमारे 3 हजार से ज्यादा प्राइमरी स्कूल चलते हैं मदरसों के साथ। जहां मेन स्ट्रीम प्राइमरी एजुकेशन होती है। हमने लड़कियों के लिए टीचर्स ट्रेनिंग कॉलेज बनाया और अब आगे लड़कियों के लिए वेस्टर्न यूपी में मेडिकल यूनिवर्सिटी बनाने की सोच रहे हैं।

ये बहुत बड़ा मुल्क है तो सबसे पहले लोगों को इसके लिए तैयार करना है कि एजुकेशन की जरूरत क्यों है। हम मुसलमानों से ये कह रहे हैं कि तुम्हें बच्चों और बच्चियों को पढ़ाना है खासतौर से बच्चियों को। ये एक दिन का काम नहीं है। इसके लिए आपको 20 से 30 साल का टार्गेट सेट करना पड़ेगा। जो बच्ची आज पढ़ेगी उसी आगे वाली जेनरेशन उसका रिजल्ट होगी। तो 40 साल बाद यापको ये मालूम होगा कि हमने क्या खोया और क्या पाया।

मुझे अगर मौका मिलेगा तो मुस्लिम कम्यूनिटी ही नहीं बल्की सबके लिए एजुकेशन, प्राइमरी हेल्थ और समाज में आजादी के नाम पर जो नंगापन फैलाया जा रहा है जिससे हमारी नसल की नसल बर्बाद हो रही है उसको ठीक करने के लिए बोलूंगा। औरतों को बराबरी मिलनी चाहिए लेकिन कपड़े उतारने से बराबरी नहीं मिलती एटीट्यूड बदलने से बराबरी मिलती है। औरत को बाजार में खड़ा कर दिया और घर में उसके साथ वही ढंग है दहेज का भ्रूण हत्या का। ये कैसी आजादी है।

Thursday, April 02, 2009

हिंद - पाक में आतंकवादी हमले--किसका षड़यंत्र

हिंद - पाक में आतंकवादी हमले--किसका षड़यंत्र


Aziz Burney
Group Editor Roznama Rashtriya Sahara
भारत और पाकिस्तान आतंकवाद के लिए उपजाऊ ज़मीन साबित हो रहे हैं। इससे पूर्व अफगानिस्तान और इराक आतंकवाद का केन्द्र बन गए थे और पूरी दुन्या में अमेरिका ने आतंकवाद के विरुद्ध युद्ध करने का प्रण करते हुए यदि उन्हें तबाह न किया होता तो आज भी अफगानिस्तान और इराक आतंकवाद की आग में जल रहे होते। न वहां शान्ति प्रिय सरकारें चल रही होती, न हामिद करजई और नूरुल अलमालिकी जैसे शान्ति प्रिया, देश भक्त, मानवता प्रेमी शासक और नेता इन देशों को मिलते। भला हो अमेरिका का के उसे ११ सितम्बर २००१ को न्यू यार्क में वर्ल्ड ट्रेड सेंटर पर हुए आतंकवादी हमले के बाद पूरी दुन्या से आतंकवाद को मिटाने की ज़िम्मेदारी ली वरना खुदा जाने क्या होता?अब आप आशा कर सकते हैं के जिस तरह अमेरिका ने अफगानिस्तान और इराक से आतंकवाद को समाप्त किया उसी तरह भारत और पाकिस्तान से भी आतंकवाद को समाप्त किया जा सकता है। वास्तव में हम भाग्यशाली या दुर्भाग्यशाली कौमें हैं ( दोनों में से जो शब्द आप को उचित लगे) जिन्हें अपने वर्तमान और भविष्य के बारे में स्वयं सोचने की आव्यशकता नहीं है, यह उत्तरदायित्व भी अमेरिका ने स्वीकार कर लिया। यदि हम सोच सकते तो शायद यह अवश्य सोच लेते की क्या कारण है के आतंकवाद या आप्राकृतिक मौत के चलते सबसे अधिक भारत और पाकिस्तान ने अपने नेताओं को खोया है। ३० जनवरी १९४८ को स्वतंत्रता के मसीहा राष्ट्रपिता महात्मा गाँधी की हत्या से लेकर पूर्व प्रधान मंत्री इंदिरा गाँधी और राजीव गाँधी की हत्या तक हमने अपने अनेक राष्ट्रिय नेताओं को खोया है।अगर आतंकवादी हमलों में मरने वाले आम लोगों की बात करें तो यह सूची बहुत लम्बी हो जायेगी। इसी तरह पाकिस्तान ने फांसी के तख्ते पर चढाये जाने वाले जुल्फिकार अली भुट्टो, हवाई दुर्घटना में जनरल जियाउल हक़ और पिछले वर्ष एक आतंकवादी हमले में बेनजीर भुट्टो को खोया है। इस प्रकार पाकिस्तानी जनता की बात करें तो मेरियट होटल पर हुए आत्मघाती हमले से लेकर पुलिस ट्रेनिंग सेंटर पर हुए आतंकवादी हमले तक उन्होंने भी सेंकडों शान्ति प्रिया नागरिकों को खोया है। अगर आतंकवादी हमलों में मारे गए सभी सभी लोगों की बात करें तो बात चाहे भारत की हो या पाकिस्तान की, यह संख्या लाखों से कम नहीं है। हम दोनों ही देश शायद इस बात से संतुष्ट हो जाते हैं के बम धमाका भारत में हो तो निशाना पाकिस्तान को बना दिया जाए और जब बम धमाका पाकिस्तान में हो तो वो इशारा भारत की और कर दे और मीडिया को हर बम धमाके के बाद पहले से ही सुनिश्चित किए गए आतंकवादी संघटनों के नामों को सामने रखने का अवसर मिल जाए।बम धमाके अगर भारत में होते हैं तो यह ज़िम्मेदारी इंडियन मुजाहिदीन और लश्करे तैय्यबा पर डाली जा सकती है और अगर यह बम धमाके पाकिस्तान में हो तो दोषी ठहराने के लिए अल्काइद और तालिबान का नाम ही काफ़ी है। हम यह कहना नहीं चाहते के यह आतंकवादी संघटन इन हमलों में शामिल नहीं होंगे या इन आतंकवादी संघटनों को संदेह के दायरे से बहार रखा जाए, मगर इस से हटकर भी कुछ सोचने की आव्यशकता है। आख़िर बिन लादेन और अलकायदा के भूत का नाम लेकर कितने देशों को नष्ट करने की ज़मीन तैयार की जायेगी?हम यह क्यूँ नहीं सोचते के भारत और पाकिस्तान की तबाही के पीछे किसी और शक्ति का उद्देश्य भी छुपा हो सकता है? क्या हम अफगानिस्तान और इराक़ की परिस्थितियों को अनदेखा कर दें , इस पर गौर न करें के इन दोनों देशों को किस प्रकार तबाह किया गया, क्या यह सच हमारे सामने नहीं है के ९/११ के बाद आतंकवाद पर नियंत्रण पाने के बहने अफगानिस्तान और इराक़ को तबाह कर दिया गया? अमेरिका द्वारा खुले आम भयानक आतंकवादी हमले किए गए, हजारों लाखों की संख्या में मासूम इंसानों की जानें गयीं जिन में अस्पतालों में इलाज करा रहे रोगी भी थे, मासूम बच्चे और औरतें भी थीं। फिर भी हम अमेरिका को शान्ति का मसीहा मानते हैं। उस ने अफगानिस्तान और इराक़ में अपनी कठपुतली सरकारें बनाकर इराक़ की तेल की दौलत पर कब्ज़ा कर लिया और अफगानिस्तान को परदे के पीछे अपनी गुलामी में ले लिया। हमें लगता है के अब पाकिस्तान की बारी है।जिस प्रकार तालिबान का बहाना लेकर अफगानिस्तान को तबाह किया गया था उसी तरह अब तालिबान का बहाना बना कर पाकिस्तान को तबाह किया जायेगा, क्यूंकि पाकिस्तान परमाणु शक्ति है, अफगानिस्तान और इराक़ से बड़ा और ताकतवर देश है, अतः उसे तबाह करने की योजना भी उससे बड़ी और चतुराईपूर्ण होगी। पाकिस्तान को तबाह करने के लिए उस पर चारों तरफ़ से हमलों की ज़रूरत होगी। पाकिस्तान के अन्दर इतने आतंकवादी हमले होंगे के हर तरफ़ तबाही का दृश्य होगा, सरकार असफल हो जायेगी, आतंकवाद पर नियंत्रण न पाने की स्थिति में एक तरफ़ भारत पर आरोप लगाया जायेगा, दूसरी तरफ़ अमेरिका से सहायता की प्रार्थना की जायेगी।फिर अमेरिका पाकिस्तान में दाखिल होने के बाद वहां के शासकों को यह समझाने में सफल हो जायेगा के तुम्हारे परमाणु शक्ति संस्थान अगर तालिबान के हाथ में आगये तो ज़बरदस्त तबाही होगी। अत: इस की सुरक्षा का उत्तरदायित्व हमारे पास रहने दो। लाचार और मजबूर पाकिस्तानी शासक सद्दाम हुसैन का हाल देख चुके हैं, इस लिए न करने की हिम्मत नहीं कर सकेंगे। परिणाम स्वरुप पाकिस्तान की परमाणु शक्ति अमेरिका की मुट्ठी में होगी। उसके बाद अमेरिका तालिबान को समाप्त करने के नाम पर पाकिस्तान का भी वही हाल करेगा जो अफगानिस्तान और इराक़ का हुआ।भारत और पाकिस्तान के बीच समबन्ध इस सीमा तक ख़राब होंगे के भारत को पाकिस्तान की तबाही पर कोई दुःख नहीं होगा और वो उसे तबाह करने के लिए हर तरह की सहायता देने के लिए भी तैयार हो जायेगा। इसलिए भारतीय नेतृत्व को यह समझा दिया जायेगा के देखो तालिबान का पाकिस्तान पर प्रभुत्व हो चुका है और अब वो भारत से केवल १० किलो मीटर दूर हैं। अगर तालिबान का सर नहीं कुचला गया तो वह पाकिस्तान के बाद भारत को भी आतंकवाद द्वारा तबाह कर देगा। आपको मुंबई में हुए (२६/११) आतंकवादी हमले से सीख लेना चाहिए और आतंकवाद के ख़िलाफ़ इस जंग में हमारे साथ खड़ा होना चाहिए। इसके बाद वही होगा जो इराक़ की तबाही के दौरान हुआ था, जिस तरह अमेरिका ने इराक़ को तबाह करने के लिए पाकिस्तान की धरती का उपयोग किया था, उसी प्रकार पाकिस्तान को तबाह करने के लिए भारत की ज़मीन प्रयोग की जायेगी। इस काम को पूरा करने में अमेरिका का परस्त मीडिया ज़बरदस्त रोल निभाएगा। आम जनता को मानसिक रूप से तैयार करेगा के तालिबानी आतंकवाद से छुटकारा पाने के लिए अमेरिका का साथ देना आवयशक है।पिछले एक महीने में दिखायी जाने वाली खबरें अगर आपके मस्तिष्क से ओझल न हुई हों तो आप को याद होगा के इसी महीने अर्थात मार्च में पाकिस्तान की एक मस्जिद में ठीक जुमे की नमाज़ के बीच आतंकवादी हमला हुआ और उसके बाद अब पाकिस्तान के पुलिस ट्रेनिंग सेंटर पर। इन दोनों आतंकवादी हमलों से पहले ही मीडिया तालिबान के भय से पूरी दुन्या को सूचित करता रहा और उसके बाद वास्तव में यह भय सच के रूप में दिखाई देने लगा।यह बात संदेह से परे क्यूँ है के यह पाकिस्तान और भारत के ख़िलाफ़ सुनियोजित षड़यंत्र है? ११ सितम्बर २००१ के बाद पूरी दुन्या को जिस तरह आतंकवाद का भय दिखाया गया और अफगानिस्तान व इराक़ को तबाह कर दिया गया उसका लाभ आख़िर किसे पहुँचा? किस ने अपनी श्रेष्ठता साबित की? किसे ने अपने आप को शक्तिशाली साबित किया? किसने पेट्रोल की दौलत पर कब्ज़ा किया? किसने अपने हत्यारों को बेचने के लिए ज़मीन तैयार की? फिर कब तक हम इन तथ्यों पर विचार नहीं करेंगे? हमने अपने इसी रोजनामा राष्ट्रीय सहारा में पिछले वर्ष लगभग एक महीने तक पूरे एक पृष्ठ द्वारा "९/११ का सच" सामने रखने के प्रयास किया था। आज भी एक हज़ार से अधिक पृष्ठों पर आधारित यह रिपोर्ट हमारे पास मौजूद हैं।इन्टरनेट द्वारा तथ्यों की तलाश करने वाले आज भी ऐसी असंख्य रिपोर्टों का अध्ययन कर सकते हैं के जिन से साबित होता है के अमेरिका ९/११ बिन लादेन या अलकायदा का कारनामा नहीं बलके सी आई ऐ और मूसाद शक के दायरे में हैं। क्या भारत में इंडियन मुजाहिदीन, लश्करे तैय्यबा और पाकिस्तान में तालिबान और अलकायदा, सी आई ऐ और मूसाद की ही साजिशी टोली है? यह बात कड़वी है मगर सच भी हो सकती है। भारत और पाकिस्तान अगर मिल बैठ कर सोचें तो क्या वह ही एक दूसरे की तबाही पर आमादा है या कोई और इन दोनों को तबाह करने की साजिशें रच रहा है?

Thursday, March 26, 2009

राज़ क्या है इन विषैले भाषणों का?

राज़ क्या है इन विषैले भाषणों का?

Aziz Burney
Group Editor Roznama Rashtriya Sahara
हिंदुस्तान दुन्या का एक मात्र ऐसा देश है, जहाँ स्पष्ट रूप से हिंदू बहुसंख्यक हैं। देश में लगभग ८० प्रतिशत हिंदू होने के बावजूद देश का प्रधानमंत्री एक सिख (अल्पसंख्यक वर्ग से) देश की सब से शक्तिशाली महिला सत्ताधारी गठबंधन यु पी ऐ की चेयरपरसन श्रीमती सोनिया गाँधी और उन के बाद सब से शक्तिशाली राजनितिक व्यक्तित्व अहमद पटेल। तीनों का ही सम्बन्ध देश के विभिन्न अल्पसंख्यक वर्गों से। कुछ दिन पहले तक देश के राष्ट्रपति ऐ पी जे अबदुलकलाम भी अल्पसंख्यक वर्ग से सम्बन्ध रखते थे और आज देश के उपराष्ट्रपति हामिद अंसारी साहब का सम्बन्ध भी अल्पसंख्यक वर्ग से है। ऐसा अनोखा उदहारण विश्व के किसी अन्य देश से नहीं मिल सकता। यह इस देश की लोकतंत्र में आस्था और सांप्रदायिक सोहार्द का सब से बड़ा उदहारण है। यदि किसी राजनितिक दल को यह ग़लतफहमी है की वो हिंदुस्तान के सभी हिन्दुओं या हिन्दुओं की बहुसंख्या की प्रतिनिधित्व करता है तो यह भ्रम है। यदि इस देश का हिंदू नहीं चाहता तो राष्ट्रपति, उपराष्ट्रपति जैसे पदों पर किसी मुस्लमान की नियुक्ति उन्हें सहन नहीं होती। न वो एक सिख का प्रधानमंत्री बनना स्वीकार करते और न ही एक ईसाई महिला का देश का सब से बड़ा शक्तिशाली व्यक्तित्व बन पाना सम्भव हो पता।
क्या भारतीय जनता पार्टी और उस के संकेत पर चुनावी सभाओं में विषैले भाषण देने वाले बताएँगे की पिछले लगभग पाँच वर्षों में कितने हिंदू संघटनों ने इस बात पर आपत्ति की है के यह प्रमुख पद अल्पसंख्यकों के पास न हों। देश चलाने का उत्तरदायित्व ऐसे लोगों को न सोंपा जाए जिसका सम्बन्ध बहुसंख्यक वर्ग से न हो। क्या कोई धरना प्रदर्शन, विरोध, जलसा,जुलूस,रैली इस मुद्दे को लेकर आयोजित किया गया? यदि नहीं तो अब चुनाव का समय आते ही भारतीय जनता पार्टी को राम मन्दिर और हिन्दुओं की याद क्यूँ आगई? अपनी राजनीति और महत्त्वकांक्षा के लिए १८ वर्ष तक श्री राम के नाम का प्रयोग करने के बाद भी क्या अपना चेहरा उन्हें आईने में दिखाई नहीं देता। मासूम हिन्दुओं को कारसेवा के नाम पर साम्प्रदायिक दंगों की भेंट चढा देना, हिंदू और मुसलमानों को लड़ा देश को घृणा की आग में झोंक देना क्या हिंदूवादी होने का तर्क करार दिया जा सकता है? क्या इसे हिन्दुओं से प्रेम और उन के अधिकारों की सुरक्षा की प्रक्रिया करार दी जा सकती है?
नहीं, बिल्कुल नहीं, कौन देशवासी हिंदू इस बात को स्वीकार करेगा के स्वतंत्रता के मसीहा मोहनदास करमचंद गाँधी की हत्या करने वाला नाथू राम गोडसे हिन्दुओं का प्रतिनिधि था, हिन्दुओं के अधिकारों की सुरक्षा की भावना रखता था, हिंदूवादी था, हिन्दुओं का मित्र था, नहीं! वह मानवता का शत्रु था, भारतीयता का शत्रु था, देश की स्वतंत्रता का शत्रु था, मुसलमानों का ही नहीं हिन्दुओं का भी शत्रु था और ऐसे शत्रु हैं वह सब जो नाथू राम गोडसे जैसी मानसिकता रखते हैं। यदि कुछ लोगों को वरुण गाँधी, साध्वी प्रज्ञा सिंह ठाकुर, योगी आदित्यनाथ और साध्वी प्राची जैसे लोगों में नाथूराम गोडसे की छवि दिखाई देती है तो उन्हें इस देश और इस देश के निवसियों का मित्र या हमदर्द स्वीकार नहीं किया जा सकता।
हमने नहीं लिखा वरुण गांधी के चुनावी सभाओं में दिए गए विषैले भाषण पर, हमने नहीं लिखा साध्वी प्राची के अनुत्तार्दायित्व्पूर्ण (गैरजिम्मेदाराना) भाषण पर, हम नहीं लिखते आज भी इस विषय पर, इसलिए की इन भडकाव बातों का उल्लेख घृणा में बढोतरी करने के अतिरिक्त और कुछ नहीं करेगा।
परन्तु लिखना पड़ा क्यूंकि भारतीय जनता पार्टी के नेताओं ने चुनाव आयोग के एक उचित सुझाव को मानने से इंकार कर दिया। इसे विचार करने योग्य भी नहीं समझा। वरुण गाँधी की उमीदवारी या चुनावी मुहीम से हटाना तो दूर, उनका उत्साहवर्धन किया जाने लगा। हर क्षेत्र में वरुण गाँधी की मांग है, यह ढिंढोरा पीटा जाने लगा।
क्या वरुण गाँधी का यह कहना ठीक था की सभी हिन्दुओं को एक पंक्ति में खड़े हो जाना चाहिए और बाकी लोगों को पाकिस्तान भेज देना चाहिए। हमने बार बार अपने लेखों में अपने भाषणों में इस एतिहासिक सच को सामने रखा है की देश के विभाजन के लिए मुस्लमान नहीं इस देश की राजनीती जिम्मेदार है।
१४ अगस्त १९४७ को देश नहीं बंटा बलके मुसलमानों को बांटने का षड़यंत्र रचा गया था और उसके बाद देश के विभाजन के लिए मुसलमानों को जिम्मेदार करार देने का प्रचार इसलिए किया गया की वह हीन भावना का शिकार रहें, स्वयं को अपराधी समझें और उन्हें दूसरी श्रेणी का नागरिक बना कर पेश किया जाए और यही बात आज वरुण गाँधी कह रहे हैं जो उस समय की सम्प्रदयिम मानसिकता की सोच थी तथा देश के विभाजन की नींव बनी।
क्या भारतीय जनता पार्टी एक सोची समझी योजना के तहत वरुण गाँधी का चेहरा सामने रख कर देश के एक और विभाजन की नींव डाल रही है? क्या वह अपने देश विरोधी षड्यंत्रों को इतिहास के पन्नों में इस प्रकार दर्ज करना चाहते हैं की १९४७ में जब देश बंटा, तब भी नेहरू परिवार जिम्मेदार था और १९४७ के पशचात जब देश बंटा; तब भी नेहरू परिवार का ही एक सदस्य जिम्मेदार था। अन्तर यह है के पहला विभाजन पंडित जवाहर लाल नेहरू के दौर में हुआ या पहले विभाजन का कारण पंडित जवाहरलाल नेहरू बने और उसके पशचात विभाजन का कारण वरुण गाँधी बने।
वरुण गाँधी का सम्बन्ध जिस परिवार से है, उस परिवार ने इस देश की जनता और इस देश की सुरक्षा के लिए अपना खून बहाया है। अपने प्राणों की आहुति दी है। इस परिवार से यदि आज कोई रक्तपात की बात कर रहा है तो उसे न तो अनदेखा किया जा सकता है, न उसे हलके तौर पर लिया जा सकता है। देश की सम्पूर्ण जनता के बिना धर्म व जाती के भेदभाव के बिना मिल बैठ कर यह सोचना होगा के कौन है वह जो वरुण गांधी की यह मानसिकता बना रहे हैं?
जिस नवयुवक का सम्बन्ध एक शांतिप्रिय परिवार से हो, उसे क्यूँ आतंकवादी के रूप में प्रस्तुत किया जा रहा है? किसी के हाथ काट डालने की बात कराकर उस की कौनसी छवि पेश की जा रही है? क्या करीमुल्लाह, मज्हरुल्लाह जैसे नामों को वरुण गाँधी की ज़बान से कहलवाकर उस की छवि एक मुस्लिम विरोधी के तरह पेश करना एक षड़यंत्र नहीं है? क्या वरुण गाँधी द्वारा सिखों का मजाक उड़ना, उनको पागल कहलवाना, देश के प्रधानमंत्री और एक विशेष वर्ग का अपमान नहीं है?
वरुण गाँधी एक नवयुवक हैं। राजनीती के मैदान में उन का यह पहला कदम है, नया खून, नया जोश, नई उमंगें, शायद उन्हें इतना समय ही न मिला हो के इन बातों पर गहराई से विचार कर सकें, इन चालों को समझ सकें, जान सकें के यह शातिर मानसिकता के राजनीतिग्य उन्हें एक खतरनाक हथ्यार के रूप में प्रयोग कर परदे के पीछे लाभ उठाना चाहते हैं, क्या वरुण गाँधी नहीं जानते के उनकी माँ का सम्बन्ध किस समुदाय से है ? क्या वरुण गाँधी नहीं जानते के उन के दादा का नाम फिरोज़ गांधी था? यदि हम यह कहें के वरुण गाँधी तुम वह हो, जिसकी शिराओं में एक पारसी का खून भी है। तुम तो सांप्रदायिक सोहार्द का जीता जागता उदहारण हो, तुम्हें देख कर तो हिंदुस्तान के बहुसंख्यक यह कह सकते हैं के हाँ तुम्हारे प्रतिनिधित्व पर गर्व हो सकता है, काश के तुम्हें इसी रूप में पेश किया जाता, परन्तु यह हो न सका।
हम जानते हैं जलन एक विद्रोही मानसिकता बनाने में मुख्य भूमिका अदा करती है और उच्च परिवारों के शत्रु ऐसे नवयुवकों का प्रयोग बहुत आसानी से कर लेते हैं, जो ईर्षा या हीन भावना की आग में जल रहे हों। हो सकता है के यह कहकर भ्रमित किया गया हो की यदि तुम्हारे ही भाई राहुल गांधी को आने वाले कल का प्रधान मंत्री करार दिया जा सकता है तो तुम्हें क्यूँ नहीं और यह काम हम करेंगे, और बस झांसे में एक मासूम मानसिकता इस षड़यंत्र का शिकार हो गई। जिसके चेहरे पर मासूमियत टपकनी चाहिए थी, वह क्यूँ मित्रों को भी शत्रु बनने पर उतारू होगया। वह क्यूँ भाई को भाई से लड़ाने का दाग अपने दामन पर लेने को मजबूर हो गया? सोचना होगा........वरुण गाँधी को भी, उस की माँ को भी और हम सब को भी। यदि हम खामोश रहे तो अपनी राजनीती के लिए सांप्रदायिक मानसिकता रखने वाले यह लोग एक एक करके प्रत्येक परिवार को प्रत्येक नवयुवक को नफरतों की आग में झोंक देंगे। यह देश जहाँ दूध की नदिया बहती थीं, वहां खून की नदिया बहती नज़र आएँगी, जो एकता व शान्ति का प्रतीक था, वहां नफरतों का ज्वालामुखी नज़र आएगा। क्या हम चुनाव जीतने के लिए कुछ लोगों की सत्ता की चाहत पूरी करने के लिए अपने देश को तबाही के गढे में जाते हुए देखते रहेंगे। नहीं, बिल्कुल नहीं, यह ज़िम्मेदारी हम पर भी आती है। हमें केवल वोट नहीं देना है बलके ऐसी विषैली सोच के नेताओं को सबक सिखाना है...........