તા. ર૩ ફેબ્રુઆરી ર૦૦૮ ના ગુજરાત સમાચારમાં તંત્રીપેજ પર આવકાર્ય તંત્રીલેખ ઉપરાંત યાસીન દલાલનો એક મનનીય લેખ પણ છે, અમે તેના એક બે અંશ અત્રે રજૂ કરીએ છીએ.
યાસીન દલાલ લખે છે
આ પ્રકરણ ( પાટણની ઘટના - વિધાર્થીની ઉપર શિક્ષકોનો અનેકવારનો બળાત્કાર) ની વધુ એક શરમજનક આબાત એ છે કે પકડાયેલાઓમાંથી મોટા ભાગના ગાંધીનગરના પ્રધાનોના નિકટના સ્વજનો છે. એક આરોપી શિક્ષણમંત્રી આનંદી બેન પટેલનો માનીતો છે. અને બે આરોપી શિક્ષણ મંત્રીના સ્વજનો છે.... એવો આરોપ થાય છે કે ગાંધીનગરથી આરોપીઓને છાવરવાના પ્રયાસો થાય છે.
રાજકોટમાં મુખ્યમંત્રીને આ સવાય પૂછાયો ત્યારે એમણે નો કોમેન્ટ કહીને જવાબ ટાળ્યો હતો.
http://www.gujaratsamachar.com/gsa/20080223/guj/supplement/vichar.html
પ્રશ્ન એ છે કે આવું કેમ ? પાંચ કરોડ ગુજરાતીઓની વાત કરનારા મુખ્યમંત્રી કોનાથી બીએ છે ?
અથવા મૂક સંમંતિ આપી રહ્યા છે ?
શા માટે ચૂપ છે ?
કદાચ એટલા માટે કે પિડિત વિધાર્થીની આદિવાસી છે, પછાત છે, ઉચ્ચવણર્ની નથી, અને શિક્ષકો ......વર્ગના છે.
કે પછી એટલા માટે કે શિક્ષકો રાજકીય પીઠબળ ધરાવે છે. જે તરફ યાસીન દલાલે નિર્દેષ કર્યો છે.
What do you think about daud ibrahim ?is he not muslim ? is he not tererist ?
ReplyDeletedaud ibrahim is not c.m.
ReplyDeletetererist no koi dharm nathi hoto
daud na anek manso hindu che !
ane gavli na anek manso muslim !
but narendra modi is cife minister .
ena mathe aakha rajya ni jawabdari !
kai samaj ma aavyu ? ?
bhaio, vato karine su karvanu ? en karta to doshit ne pakadi saja karvanu vadhu yogya nathi ? ane tej to mukhya mantri tarike kari rahya chie.
ReplyDeleteviman na apharan vakhate apnej kagarol machavie chie,kyare kahyu ke gov. ni suport ma ubharahya ? ke we all are one just attact and teach tham a lesson. that what israil ppl is doing.
આટલા દિવસ પછી હવે સમજાય રહયું છે ને મોદીની ચુપકીદી દોષીને પકડવા માટે છે કે એમના માનીતા આનંદી બેનને અને સગાઓને છાવરવા માટે છે ?
ReplyDeleteત્યાર પછી આવી અનેક ઘટનાઓ સામે આવી છે કેટલા પગલા લેવાયા ?
એક મુસલમાન કોઇ ગુનામાં સપડાય છે તો આખી કોમને બદનામ કરી દેવાય છે !
એણે કદીક કોઇ બાળપણમાં કોઇ મદરેસામાં ધાર્મિક તાલીમ લીધી હોય, કુરાન પઢયું હોય તો કહેવાય છે કે મદરેસાએ એને આતંકવાદી બનાવ્યો, તે જ માણસ વરસો સ્કૂલ અને કોલેજમાં ભણ્યો હોય છતાં દોષ મદરેસાના માથે નાખી માંગણી કરો છો કે મદરેસાઓને બંધ કરો,
કેમ આવી કોલેજો સ્કૂલો ને બંધ નથી કરી દેતા ?
ત્યાં આવો ગુનાઓ વ્યકિતગત બની જાય છે, અને મુસલમાનોની વાત આવે છે એકનો ગુનો સામુહિક બનાવી આખી કોમને રંજાડવામાં આવે છે ?
દુખીના દુખની વાતો સુખી શું સમજી શકે ? ભાઇ !

plz visit :
http://voice-of-quran.blogspot.com
Dear voice of kuran,
ReplyDeletePolitician has no religion.
Better we talk about ourselves.
Better we share some positive news/comments & increase brotherhood among our indian.
After all thats what suvas is meant for.