પ્રાણીઓની બલિ
માંસાહાર અને પશુબલિના નામે વારેઘડીએ મુસલમાનો પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. માનવી માટે શું યોગ્ય અને શું અયોગ્ય, એ ચર્ચા અત્રે કરવી નથી, ફકત એક સમાચાર પુરાવા રૂપે અત્રે મૂકીએ છીએ.
ગુવાહાટીના કામખ્યા મંદિરમાં ચાલી રહેલા ત્રીદિવસીય તહેવાર દેવધાની માટે એક ભકત પોતાના ખભા પર બલી ચડાવાયેલી બકરીઓ લઇને જઇ રહ્યો છે. દેવધાની તહેવારમાં માતાજીના ભકતો બકરી કબૂતર જેવા પશુ-પક્ષીઓની બલી ચઢાવે છે અને થોડા શ્રઘ્ધાળુઓ તો કબૂતરનું લોહી પીવે પણ છે.
આવા ઉદાહરણો આપણા રાજકારનીઓને નહીં દેખાય. ઉપરથિ પોતે આવી જ્ગ્યાએ જઇ બલિ ચડવસે અને પછિ ગયો બચવનિ વાત કરશે.
ReplyDeletepan nirdosh praanio no shu vank ke tene bali mate marvu pade ?
ReplyDeleteishvar to kadi koino jiv laine khus naa thay ? khuda ne ne vali prani o ni bali ni shi jarur ? e to zindagi apnar che, lenar nahi....