હે ઇમાન વાળાઓ ! જયારે તમે નમાઝ પઢવા ઇચ્છો ત્યારે
તમારું મોઢું
અને હાથ કોણીઓ સુધી ધોઇ લો.
અને માથા પર મસહ કરો, (ભીનો હાથ ફેરવો)
અને પગ ઘુટીઓ સુધી ધોઇ લો.
જો તમે નાપાક હોવ (૧) તો સારી રીતે પાક થઇ જાઓ ( નાહી ધોઇ લો )
જો તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઇ મળ-મુત્ર કરીને આવ્યું કે સ્ત્રીસંગ (સંભોગ) કર્યો, અને (નમાઝ માટે આવશ્યક પાક થવા - નાહવા ધોવા) માટે પાણી ન મળે તો પાક માટીથી તયમ્મુમ કરો. એટલે (માટી પર હાથ મારી) હાથ તમારા ચહેરાઓ અને હાથો પર ફેરવો .

(સૂરએ માઈદહ , ૬ )
(૧) સ્ત્રીસંગ (સંભોગ) કરવાથી અથવા સ્વપ્નદોષ થવાથી પછી માણસે ગુસલ કરવું એટલે નહાવું આવશ્યક છે. આવી પરિસ્થિતિને નાપાક હોવું કહેવાય છે.
કુર્આનના ઉપરોકત આદેશમાં પ્રથમ વુઝૂનો આદેશ છે. વુઝૂ સામાન્ય પરિસ્થિતિમાં એટલે કે માણસને ઉપર પ્રમાણે ગુસલ કરવા (નહાવા)ની આવશ્યકતા ન હોય ત્યારે કરવાનું હોય છે. અને જો માણસને નહાવાની આવશ્યકતા હોય તો પછી આગળ નહાવાનો આદેશ છે.

No comments:
Post a Comment