Wednesday, November 03, 2010

ફક્ત એક વિચારધારાનો પ્રસાર કરવાથી રાજદ્રોહનો ગુનો નહીં થાય

ફક્ત એક વિચારધારાનો પ્રસાર કરવાથી રાજદ્રોહનો ગુનો નહીં થાય. આ અંગે હાલમાં દેશના ગૃહપ્રધાન, ચિદમ્બરમે પણ સ્પષ્ટતા કરી છે. અરુંધતી રોય સામે આઝાદ કાશ્મીરને ટેકો કરવાના પ્રસાર સંબંધે રાજદ્રોહનો ગુનો કેમ ન લગાવ્યો તેવા સવાલના જવાબમાં એમણે જણાવ્યં કે જ્યાં સુધી કોઈ સીધી હિંસાના બનાવ બને નહીં ત્યાં સુધી આવો પ્રસાર સહ્ય જ કહેવાય અને રાજદ્રોહનો ગુનો લગાડવો ઉચિત નથી. જસ્ટિસ ભગવતીએ પણ તે મતલબનો ચુકાદો આપ્યો છે
http://sandesh.com/sandesh_article.aspx?newsid=236747
અમિત શાહને મળ્યા તો નક્સલવાદના આરોપીને પણ જામીન મળવા જોઈએ